રવિવાર, 8 જાન્યુઆરી, 2012

કરશનપર ગામની હકિકત

'''કરશનપર''' ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં
આવેલું એક સુંદર ગામ છે.કરશનપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી,
ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ,
દિવેલી- દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
આ ગામમાં સુંદર પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી,
જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.
આ ગામમાં શાળાની બરાબર સામે એક શિલ્પકાર પણ છે. જે જુદી જુદી મૂર્તિઓ બનાવે છે.

~>આ છે કરશનપર ગામની હાલની હકિકત,

સતિષ પટેલ
મ.શિ. કરશનપર પ્રા.શાળા
વતન~>માલપુર(મોડાસા) સાબરકાંઠા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો